Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં 34માંથી 6  ગેમઝોન પાસે નહોતુ ફાયર એનઓસી કે બીયુ પરમીશન, હવે...

અમદાવાદમાં 34માંથી 6  ગેમઝોન પાસે નહોતુ ફાયર એનઓસી કે બીયુ પરમીશન, હવે કરવામાં આવી કાર્યવાહી

26
0

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

ક્યાં હતું તંત્ર અત્યાર સુધી?? કેમ અત્યાર સુધી કોઈને ખબરજ ના પડી આ ગેમઝોન વિષે?

રાજકોટના ટીઆરપી ગેમઝોનની આગ બાદ, રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમ ઝોન સહિતના સ્થળોએ જરૂરી પરવાનગીની ચકાસણી કરવામાં આવી રહી છે. આવી તપાસમાં અમદાવાદમાં મોટી ચોકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદમાં ચાલતા 34 ગેમ ઝોન પૈકી 6 ગેમ ઝોન પાસે બીયુ પરમીશન તો નહોતું અને સાથે ફાયર વિભાગનું એનઓસી પણ નહોતું. ત્રણ ગેમઝોન પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન કે ફાયર એનઓસી જ નહોતુ.

ગોતાના ફન ગ્રેટો પાસે બીયુ પરવાનગી છેજ નઈ  નથી. નિકોલના ફન કેમ્પસ ગેમઝોન પાસે ફાયર NOC નથી. સાઉથ બોપલના જોયબોક્સ પાસે નથી BU પરવાનગી. ઘુમાના ફન ઝોન પાસે BU પરવાનગી કે ફાયર એનઓસી જ નહીં. જોધપુરના ગેમિંગ ઝોન પાસે પણ બિલ્ડિંગ યુઝ (બીયુ) કે ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) નહીં. ચાંદલોડિયા જોય એન્ડ જોય માં પણ ફાયર અને BU પરમીશન નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપદ્મ પુરસ્કાર-2025 માટે નામાંકન શરૂ
Next articleટીએમસી સામે જાહેરાત કેસની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર