Home ગુજરાત ઉત્તર ગુજરાત ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે યુવકોના મોત

ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે યુવકોના મોત

17
0

(જી.એન.એસ) તા. 23

પાટણ,

પાટણમાં એક ગમખ્વાર અસકમત સર્જાયો હતો જેમાં ચાણસ્મા-હારીજ રોડ પર ટ્રેલર અને બાઈકની અથડામણમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર  ફરાર થઈ ગયો હતો, ત્યાં હાજર લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને મેડિકલ જરૂર માટે 108 ને પણ ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી હતી.  

પાટણના ચાણસ્મા-હારીજ રોડ પર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર 2 કિશોરના મોત નિપજ્યા છે. અકસ્માતમાં 18 અને 14 વર્ષીય કિશોરના મોત થયા છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થયો છે. બંને મૃતક કિશોર મહેસાણાના નાનીદાઉ ગામના રહેવાસી હતા. બંને મૃતદેહને ચાણસ્મા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં જીગર ઠાકોર તેમજ મહેશ ઠાકોર નામના બે યુવાનોનાં ઘટનાસ્થળેજ કરુણ મોત નિપજ્યાં હતા.  મૃતકોની લાશને વી છે. આજના દિવસે પાટણમા માર્ગ અકસ્માતની બે ઘટનામા ત્રણના મોત થયા છે.   પોલીસ દ્વારા ફરાર ટ્રેલર ચાલકં પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં બોઈલર વિસ્ફોટ થતાં 4 લોકોના મોત
Next articleએક ઝડપી કાર પલટી જતાં ત્રણ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓના મોત, બે લોકો ઘાયલ