Home અન્ય રાજ્ય પોલીસે કાળઝાળ ગરમીમાં વિનામૂલ્યે શરુ કર્યું મેંગો શરબતનું વિતરણ

પોલીસે કાળઝાળ ગરમીમાં વિનામૂલ્યે શરુ કર્યું મેંગો શરબતનું વિતરણ

23
0

બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે કાળઝાળ ગરમી વચ્ચે શરુ કર્યું સેવાનું કામ

(જી.એન.એસ) તા.૨૧ 

બોટાદ,

ગુજરાતના બોટાદમાં પોલીસ દ્વારા એક સરાહનીય અને ખુબ રાહતકારક કામગીરી કરવામાં આવી હતી જેમાં ઉનાળાની ભયંકર ગરમીમાં પોલીસે વાહન ચાલકો માટે વિનામૂલ્યે મેંગો શરબતનું વિતરણ શરુ કર્યું છે, બોટાદના જ્યોતિગ્રામ સર્કલ ખાતે પીએસઆઇ સહિતના જિલ્લા ટ્રાફિકના કર્મચારીઓએ 42 ડિગ્રી ગરમીમાં વાહન લઈને પસાર થતા લોકોને કાળ ઝાળ ગરમીમાં રાહત મળે એ માટે મેંગો શરબતનું  વિતરણ કર્યું, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ કલ્પેશ પટેલે ગરમીમાં શેકાતા લોકોની સેવા કરવાનો વિચાર સ્ફુરતા જ મેંગો શરબતનું વિતરણ કરવામાં આવ્યું, લોકોની આ સેવા કરવા બદલ પીએસઆઇ કલ્પેશ પટેલ આનંદ પણ વ્યક્ત કર્યો અને લોકોને પણ એક માનવતાનું દ્રષ્ટાંત પૂરું પડ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબસ ડ્રાઈવરે બસને હોટલ પર ઉભી રાખવાનું ભૂલી જતા નેશનલ હાઇવે પર બસને 20 કિમી જેટલી રોંગ સાઇડ ચલાવી
Next article12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપી પાડવામાં આવ્યો