Home મનોરંજન - Entertainment હોલીવુડ સ્ટાર કપલ જેનિફર લોપેઝ અને બેન એફ્લેક લઇ રહ્યા છે છૂટાછેડા?

હોલીવુડ સ્ટાર કપલ જેનિફર લોપેઝ અને બેન એફ્લેક લઇ રહ્યા છે છૂટાછેડા?

62
0

જેનિફર લોપેઝ અને બેન એફ્લેકના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર

(જી.એન.એસ) તા. 17 

વર્ષ 2022માં પોતાના શાહી લગ્નને કારણે ચર્ચામાં આવેલા હોલીવુડ ના સ્ટાર જેનિફર લોપેઝ અને બેન એફ્લેકના ચાહકો માટે ચોંકાવનારા એક સમાચાર આવી રહ્યા છે. આ હોલીવુડ સ્ટાર કપલ હવે છૂટાછેડા લેવા જઈ રહ્યું હોવાના અહેવાલ છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બેન એફ્લેક જેનિફરનું ઘર છોડી ચૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલનું બ્રેકઅપ થઈ ગયું છે અને હવે આ કપલ છૂટાછેડાની તારીખ તરફ આગળ વધી રહ્યું છે.

મીડિયા સૂત્રો અનુસાર, બેન એફ્લેક અને જેનિફર લોપેઝ પણ તેમના સપનાનું ઘર વેચવા જઈ રહ્યા છે. બેન અહીં જેનિફર સાથે જોવા મળ્યો ન હતો, જે તાજેતરમાં મેટ ગાલા 2024માં જોવા મળી હતી. તે જ સમયે, કપલના છૂટાછેડાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય હવામાન વિભાગે કરી ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન વધવાની આગાહી
Next articleધોરણ 10-12માં કોપીકેસમાં સુનાવણી પૂર્ણ