Home ગુજરાત રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિઓનાં મોત

રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિઓનાં મોત

29
0

પોલીસ દ્વારા કાર નંબરનાં આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી

(જી.એન.એસ) તા. 17 

રાજકોટ,

રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એક વાર હચમચાવીનાખનાર અકસ્માત થયો છે જેમાં, રોડ ક્રોસ કરી રહેલા 3 લોકોને કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક બાળકનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તે માસૂમ બાળકની માતાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. મેટોડા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા કારનાં નંબરનાં આધારે કાર ચાલકની શોધખોળ પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ દહેગામ તાલુકાના સાંપા ગામની મુલાકાત લીઘી : સાંપાની વાવના વિકાસ કરવાની વાત પર ભાર મુક્યો
Next articleગિરસોમનાથમાં જિલ્લા પૂરવઠા અધિકારીની ટીમે 380 કટ્ટા  શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપ્યો