Home દુનિયા - WORLD હવે એક્સ (ટ્વિટર) યુઝર્સ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ટૂંકી માહિતી તેમજ મૂવીઝ, ટીવી...

હવે એક્સ (ટ્વિટર) યુઝર્સ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ટૂંકી માહિતી તેમજ મૂવીઝ, ટીવી સિરીઝ અને પોડકાસ્ટ શેર કરી શકશે

47
0

(જી.એન.એસ) તા. 11

એલોન મસ્કે જ્યારથી એક્સ (ટ્વિટર) ની બાગડોર સંભાળી છે ત્યારથી તેમના દ્વારા ઘણા બધા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. યુઝર્સના અનુભવને વધુ ઉપયોગી અને સારો બનાવવા માટે, મસ્ક દ્વારા આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મમાં સતત નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. જો તમે પણ ટ્વિટર એટલે કે X નો ઉપયોગ કરો છો, એલોન મસ્કે યુઝર્સને એક નવું ફીચર માટે ની જાણકારી આપતા એક પોસ્ટ કરવામાં આવી હતી.

એલોન મસ્કે તાજેતરમાં એક્સ પર ઓડિયો અને વીડિયો ફીચર ઉમેર્યું છે. હવે વધુ એક અદ્ભુત ફીચર નો ઉમેરો થવા જઈ રહ્યો છે જેમાં યુઝર્સ હવે X પર મૂવીઝ, ટીવી સીરીઝ અને પોડકાસ્ટ પણ પોસ્ટ કરી શકશો. X ની આ નવી સુવિધાઓ સાથે, સબસ્ક્રાઇબર્સને પૈસા કમાવવાનું નવું માધ્યમ પણ મળશે.

આ ફીચર બાબતે મળતી માહિત મુજબ ચાર કલાક ની સમય મર્યાદા વાળો વિડીયો પણ યુઝર્સ એક્સ પર ઉપલોડ કરી શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદ દ્વારા ઔદ્યોગિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું
Next articleથાણેમાં વળગાડના આડમાં તાંત્રિકે મહિલા પર દુષ્કર્મ આચર્યાનો બનાવ