Home દેશ - NATIONAL ઉજ્જૈન એવું વૃક્ષ જેમાં દુરથી પાંદડા જેવું દેખાયું પણ નજીક જતા જ...

ઉજ્જૈન એવું વૃક્ષ જેમાં દુરથી પાંદડા જેવું દેખાયું પણ નજીક જતા જ પોપટો લટકેલા જોવા મળ્યા

30
0

(જી.એન.એસ),તા.૨૫

ઉજ્જૈન,

આજ સુધી તમે અનેક પ્રકારના વૃક્ષો જોયા જ હશે. કેટલાંક વૃક્ષો તેમનાં પાંદડાંને કારણે પ્રખ્યાત છે તો કેટલાંક તેમનાં ફળોને કારણે.તો કેટલાક તેમના આકષર્ક દેખાવ અને મનમોહી લે તેવાદેખાવના કારણે જાણીતા હોય છે. પરંતુ જો અમે તમને જણાવીએ કે ઉજ્જૈનમાં એક એવું વૃક્ષ છે જેના પર ન તો પાંદડા છે અને ન તો કોઈ ફળ. આ ઝાડ પર માત્ર પોપટ જ લટકે છે. હા,સાંભળીને આશ્ચર્ય જરૂર લાગે પણ આ પોપટના ઝાડ પર એક હજારથી વધુ પોપટ રહે છે. આ ચમત્કારિક પોપટ વૃક્ષનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં એક હજારથી વધુ પોપટ ઝાડ પર લટકેલા જોવા મળ્યા હતા. આ પોપટના અવાજોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે. બધા પોપટ રાત્રે આ ઝાડ પર પોતાનો સમય વિતાવે છે. સવારે તેઓ ખોરાકની શોધમાં નીકળે છે કે તરત જ તેઓ આ ઝાડ પર પાછા ફરે છે. જેના કારણે આ વૃક્ષ દિવસ દરમિયાન ઉજ્જડ દેખાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉનાળાની ગરમીનું વેકેશનમાં ગુજરાતીઓનું પહેલી પસંદ લક્ષદ્વીપનો પ્રવાસ
Next articleઉત્તરપ્રદેશની હાથરસ લોકસભા સીટથી સાંસદનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું