Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪ થી તા. ૦૧-૦૬-૨૦૨૪...

ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪ થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીનું રહેશે

38
0

(G.N.S) Dt. 15

અમદાવાદ,

ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ-અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪ થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીના બન્ને દિવસો સહિત જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કોર્ટની રેગ્યુલર સુનાવણીની કાર્યવાહી બંધ રહેશે, તેમ ગુજરાત રાજ્ય સરકારી ટ્રીબ્યુનલ-અમદાવાદના રજીસ્ટ્રારશ્રીની અખબારી યાદીમાં
જણાવાયું છે.


વધુમાં જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન તાકીદની અરજીઓ, મનાઈ હુકમ વગેરેની અગત્યની બાબતોની કોર્ટ કાર્યવાહી ટ્રીબ્યુનલના કામકાજના દિવસોએ સવારે ૧૧:૩૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વેકેશન દરમિયાન ટ્રીબ્યુનલની કચેરી રાબેતા મુજબ ચાલુ રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોહિત શર્મા સીએસકે વિરુદ્ધ શાનદાર સદી સાથે ઓરેન્જ કેપની રેસમાં સામેલ
Next articleIPL 2024 ની 28મી KKR vs LSG મેચમાં KKRનો 8 વિકેટે શાનદાર વિજય