Home ગુજરાત આણંદ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગોના કુલ ₹106 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત...

આણંદ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગોના કુલ ₹106 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

29
0

(જી.એન.એસ),તા.૦૩

આણંદ,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે આણંદ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગોના કુલ ₹106 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આણંદ ના લોકસભા સાંસદ મિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની સાથોસાથ વિરાસતની જાળવણીનો કાર્યમંત્ર આપ્યો છે. વિકાસના કામોને છેવાડાના ગામો અને નાગરિકો સુધી પહોંચાડીને સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ તેમણે આપ્યું છે. આ દિશામાં આગળ વધીને અમૃતકાળમાં વિકસિત ગુજરાત – વિકસિત ભારતનું નિર્માણ કરવાનું આહવાન આ પ્રસંગે સૌને કર્યું.

આ અવસરે, પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગજનોને સ્માર્ટ વિઝન ગ્લાસનું વિતરણ કર્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં સવા ત્રણસો વર્ષથી જ્ઞાન જ્યોત જગાવતા શ્રી રવિ ભાણ સંપ્રદાયે અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે:- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ
Next articleજિલ્લા કલેકટરશ્રીની સૂચનાથી કલોલમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન બનાવાઈ:- 42 આરોગ્ય ટીમો દ્વારા 2485 ઘરોનો સર્વે કરાયા