Home ગુજરાત રાજ્યના બોર્ડ- નિગમો છેલ્લા બે વર્ષમાં રૂપિયા ૧૧૬૭.૪૩ કરોડની રકમ લોન પેટે...

રાજ્યના બોર્ડ- નિગમો છેલ્લા બે વર્ષમાં રૂપિયા ૧૧૬૭.૪૩ કરોડની રકમ લોન પેટે તેમજ સહાય પેટે ૩૯.૧૪ કરોડ આપવામાં આવ્યા – સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

28
0

(જી.એન.એસ),તા.૧૯

ગાંધીનગર,

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર જણાવ્યું છે કે રાજ્યના બોર્ડ- નિગમોને વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂપિયા ૧૧૬૭.૪૩ કરોડની રકમ લોન પેટે આપવામાં આવી છે તેમજ સહાય પેટે ૩૯.૧૪ કરોડ આપવામાં આવ્યા છે.

રાજ્યના બોર્ડ નિગમોમાં આપવામાં આવતી લોન અંગેના પ્રશ્નોના ઉત્તરમાં વણવપરાયેલ રકમના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે અરજદારો દ્વારા સાધનિક પુરાવાઓ સમયસર ના આવવાથી રકમ વણ વપરાયેલ રહે છે. બોર્ડ – નિગમો ની યોજનાઓનો લાભાર્થીઓ વઘુ લાભ લે તે માટે જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મેળવવામાં આવે છે .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં અનુસૂચિત જાતિના કન્યા-કુમારો માટે ૧૨૯ છાત્રાલયો કાર્યરત
Next articleઅમદાવાદ-ગાંધીનગરના કર્મયોગીઓ અને સચિવાલયમાં પોતાના કામકાજ માટે આવતા સામાન્ય નાગરિકોને મળશે નવી ૭૦ એસ.ટી. બસ સેવાઓનો લાભ