Home રમત-ગમત Sports ભારતીય ટીમ ટી-20 શ્રેણી બાદ વનડે શ્રેણી મેચ રમવા માટે તૈયાર

ભારતીય ટીમ ટી-20 શ્રેણી બાદ વનડે શ્રેણી મેચ રમવા માટે તૈયાર

48
0

(જીએનએસ), 17

T20 બાદ હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વનડે સીરીઝમાં સામસામે આવવા માટે તૈયાર છે. આ શ્રેણીની પ્રથમ મેચ રવિવારે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચને પિંક ઓડીઆઈ નામ આપવામાં આવ્યું છે જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ગુલાબી ડ્રેસ પહેરીને આવી હતી. તેનો હેતુ સ્તન કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે.. આ શ્રેણીમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની કમાન એઈડન માર્કરામના હાથમાં છે. ભારતે આ શ્રેણીમાં તેના ઘણા મહત્વના ખેલાડીઓને આરામ આપ્યો છે. આ શ્રેણી માટે પસંદગીકારોએ યુવા ખેલાડીઓની બનેલી ટીમની પસંદગી કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિગ બોસ 17ના રસોડામાં મારા દ્વારા રાંધવામાં આવેલું ભોજન બધાને ગમ્યું : ખાનઝાદી
Next articleરિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે ભારતીય ગ્રાહકો માટે ‘રિલાયન્સ હેલ્થ ગ્લોબલ’ પોલિસી લોન્ચ કરી