Home ગુજરાત ગાંધીનગરના કલોલ ખાતે “સ્વર્ણિમ હેલ્થ નેક્સસ” કાર્યક્રમનું આયોજન

ગાંધીનગરના કલોલ ખાતે “સ્વર્ણિમ હેલ્થ નેક્સસ” કાર્યક્રમનું આયોજન

18
0

મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા

(જીએનએસ), 14

ગાંધીનગર,

ભારતની પ્રથમ સ્ટાર્ટ અપ માટેની યુનિવર્સિટી “સ્વર્ણિમ સ્ટાર્ટઅપ & ઈનોવેશન યુનિવર્સિટી” દ્વારા ‘એલોવેટ, સેલિબ્રેટ અને ઇનોવેટ’ ના વિઝન સાથે “સ્વર્ણિમ હેલ્થ નેક્સસ” કાર્યક્રમનું આયોજન કલોલ ખાતે કરવામાં આવ્યું.  આ કાર્યક્રમ માં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી આયોજકશ્રીને વિદ્યાર્થીઓમાં સામાજિક કૌશલ્ય, ટિમ વર્ક, લીડરશિપ વિકસાવવા માટે અભ્યાસેતર પ્રવૃત્તિના ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.  આ કાર્યક્રમની પૂર્વે મેયરશ્રી એ કલોલમાં આવેલ મહાન સમાજ સુધારક, બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુશાસનનું એક વર્ષ પૂર્ણ
Next articleકૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ