Home ગુજરાત Photo Line

Photo Line

19
0

તા. ૧૭/૧૧/૨૩ થી તા.૨૧/૧૧/૨૩ દરમ્યાન હૈદરાબાદ મુકામે ૭૨ દેશો વચ્ચે હેલી કોમનવેલ્થ માસ્ટર્સ ટેેેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાયેલ જેમાં ગાંધીનગર જીલ્લમાંથી ભારતનું પ્રતિનિધિત્વ કરી કલેકટર કચેરી, ગાંધીનગરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્રીમતિ દિવ્યા બેન જીતેન્દ્ર પંડયાએ સીંગલ્સમાં બ્રોન્ઝ મેડલ તેમજ વિમેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. તેમજ શ્રી પ્રણવ જોષીપુરા અને બિરેન સોની ની જોડીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેેલ છે. ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલટેબલ ટેનિસ એસોશીએશન ઓફ ગાંધીનગરના ઉપ પ્રમુખશ્રી હરેશ રાડોડ, એસોશીએશનના હોદૃેેેેેદારો તેમજ તમામ ખેલાડીઓએ  પાઠવેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field