Home દેશ - NATIONAL ‘દોરવણી અને ઉશ્કેરણીમાં ન આવો’ 2024ની ચૂંટણીને લઈને RSS ચીફ મોહન ભાગવતે...

‘દોરવણી અને ઉશ્કેરણીમાં ન આવો’ 2024ની ચૂંટણીને લઈને RSS ચીફ મોહન ભાગવતે નિવેદન

22
0

(GNS),24

દશેરા નિમીતે નાગપુરમાં આયોજિત વિજયાદશમીનો ઉત્સવ આયોજીત થયો હતો. ઉત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવ હાજર રહ્યા હતા,કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ભાગવતે નિવેદન આપ્યું કે 2024ની ચૂંટણી દરમિયાન કોઈને ગેરમાર્ગે દોરશો નહીં અને ઉશ્કેરશો નહીં. દરેકને અનુભવ્યા પછી જ ‘બેસ્ટ’ને જ મત આપો.‘. રેશમબાગ મેદાનમાં RSS ચીફ મોહન ભાગવતે કહ્યું કે કેટલાક લોકો નથી ઈચ્છતા કે ભારતમાં શાંતિ રહે. તેઓ કટ્ટરતાથી દેશમાં હિંસા ફેલાવાનું કામ કરે છે, જેના કારણે આજે વિશ્વમાં યુદ્ધો થઈ રહ્યા છે. ભાગવતે વધુમાં કહ્યું કે આજે વિશ્વમાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. દિલ્હીમાં આયોજિત જી-20નો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે વિદેશથી આવનારા મહેમાનોની આતિથ્ય સત્કાર માટે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૫-૧૦-૨૦૨૩)
Next articleકેન્યા એરવેઝની ફ્લાઇટ અઠવાડિયામાં 5 વખત નૈરોબીથી ન્યૂયોર્ક માટે ભરશે ઉડાન