(GNS),16
આયર્લેન્ડના ડબલિનના નોર્થ વિસ્તારમાં વાહન અને પરિસરની શોધખોળ દરમિયાન મોટા માત્રામઆ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આયર્લેન્ડની રાષ્ટ્રીય પોલીસ અને સુરક્ષા સેવા ગાર્ડા સિઓચના (Garda Siochana) દ્વારા સર્ચ કરવામઆ આવતા ડ્રગ્સ ઝડપાયું હતું. ગાર્ડા સિઓચના અધિકારીઓએ આ જાતહહતો કબજે કર્યો હતો..
નોર્થ ડબલિનમાં ગાર્ડા સિઓચના દ્વારા અનેક વાહનો અને સંદિગ્ધ જગ્યાઓ પર મકાનો અને બિલ્ડિંગોમાં તાપસ કરવામાં આવ્યા બાદ મોટા પ્રમાણમાં 3.9 મિલિયન યુરોનું ડ્રગ્સ પકડાયું હતું. એક 42 વર્ષીય વ્યક્તિની ગાર્ડા સિઓચના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સાત દિવસની કસ્ટડીમાં મોકળવાં આવ્યો હતો, જય તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી..
આયર્લેન્ડની ગાર્ડા સિઓચનાના અધિકારીઓએ બુધવાર, ઓક્ટોબર 11 ના રોજ ડ્રમકોન્દ્રા શહેરમાં એક સંદિગ્ધ વાહનની શોધ કરી હતી અને ડબલિન ક્રાઇમ રિસ્પોન્સ ટીમે 420,000 યુરોની અંદાજિત કિંમત સાથે 21 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. જે બાદ 42 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ક્રિમિનલ જસ્ટિસ (ડ્રગ ટ્રાફિકિંગ) એક્ટ, 1996ની કલમ 2 હેઠળ ડબલિનના ગાર્ડા સ્ટેશન પર તે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.