(GNS),22
કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્માની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટર અને ના. કલેક્ટર પર ભુજની સરકારી ખરાબાની કરોડોની જમીન ગેરકાયદે ખાનગી પાર્ટીને વેચ્યાનો આરોપ છે. જમીન મુલ્યાકંન સમયે શરતભંગ છતા જમીન મંજુર કરી હોવાનો આરોપ લ્ગવવામાં આવ્યો છે. ધરપકડ બાદ આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમા રજુ કરાશે. આ અગાઉ પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની મે માહિનામાં ધરપકડ કરવામાં આવી છે. ભૂજ CID ક્રાઇમે પ્રદીપ શર્મા સામે કાર્યવાહી કરી હતી. CID ક્રાઇમે જમીન કૌભાંડના કેસમાં અમદાવાદથી તેમની ધરપકડ કરી હતી. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.