Home ગુજરાત ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જંગલ સફારી બનવાની યોજના

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જંગલ સફારી બનવાની યોજના

19
0

(GNS),07

ગુજરાત માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે વધુ એક જંગલ સફારી બનવાની છે. જૂનાગઢ પાસેના ગીરના જંગલ સિવાય હવે જંગલના રાજા સિંહનો વધુ એક વસવાટ બનવા જઇ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જંગલ સફારી બનવાની છે. આ માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર પાસેથી પણ આ માટે મંજૂરી મળી શકે છે. વન મંત્રી મુળુભાઈ બેરાએ આ અંગેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે સિંહોના વધતા જતા વિસ્તારને લઈ વધુ એક જંગલ સફારી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે રાજ્ય સરકારે પણ સહમતિ આપી દીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં સ્ટંટ કરવા જતા એક યુવક માંડ માંડ બચ્યો
Next articleસનાતન ધર્મ વિવાદ મામલે રાજકોટની શોભાયાત્રામાં વજુભાઈ વાળાનું નિવેદન