Home ગુજરાત બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર કીધાં

બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર કીધાં

20
0

(GNS),03

સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ સતત ઉગ્ર બની રહ્યો છે. આ મુદ્દે વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સનાતન ધર્મના એક સંતને અસુર ગણાવ્યા છે અને કહ્યું કે માણસના રૂપમાં એક અસુરે મહારાજનું અપમાન કર્યું છે.

બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ કહ્યું કે આ સમગ્ર વિવાદ અંગે મારૂ લોહી પરમાનંદ સ્વામીની જેમ ઉકળે છે, પરંતુ હાલના વિવાદ અંગે મને ચેરમેને ચૂપ રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો મામલે હવે સુખદ સમાધાન આવી શકે છે. કારણ કે સાળંગપુર સ્વામીનારાયણના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધારાસભ્ય રિવાબા જાડેજાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો
Next articleડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટથી ભરેલું કન્ટેનર જપ્ત કર્યું