Home ગુજરાત રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી, 58 સ્થળો પર જીએસટી વિભાગના દરોડા

રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી, 58 સ્થળો પર જીએસટી વિભાગના દરોડા

16
0

(GNS),27

રાજ્યભરમાં સ્ટેટ જીએસટીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તમાકુના વેપારીઓની પેઢીઓમાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. જેમાં મહેસાણા, ઊંઝા, સુરત, વલસાડ, રાજકોટ સહિતના શહેરોમાં 39 પેઢીના કુલ 58 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 4.70 કરોડની કરચોરી સામે આવી છે. જ્યારે અત્યાર સુધી 2.75 કરોડની વસૂલાત કરવામાં આવી છે. તમાકુ કંપનીઓ બિલ વગર વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવર્લ્ડકપનો ક્રેઝ એટલો બધો કે ટિકિટ વેચાણના પ્રથમ દિવસે જ એપ્લિકેશન અને વેબસાઇટ ક્રેશ
Next articleરાજકોટના જામનગર રોડ પર ખંઢેરી ગામનાં યુવાનની હત્યા