(જી.એન.એસ) તા. ૫
અમદાવાદ,
આમ આદમી પાર્ટી (આપ) ને ગુજરાત માં વધુ એક મોટો ઝટકો, પોતાની પાર્ટી દેશ ની સૌથી સારી પાર્ટી કહેતા ફરતા આમ આદમી પાર્ટી ના નેતાઓ માટે માઠા સમાચાર છે, કારણકે દિવસે ને દિવસે લોકો આમ આદમી પાર્ટી છોડીને બીજા પક્ષો માં જતાં મળી રહ્યા છે ત્યારે, (આપ) ના અમદાવાદ શહેર ઉપપ્રમુખ રમેશ વોરા, શહેરના મંત્રી એલ કે પારગી, અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઇન્ચાર્જ અજય ચોબે અને શહેરના હોદ્દેદાર મનોજ ભુપ્તાણી તેમ જ પ્રવક્તા પ્રયાગ આ તમામ લોકો સાથે ૧૦૦ શહેર ઉપપ્રમુખ રમેશ વોરા શહેરના મંત્રી એલ કે પારગી પશ્ચિમ લોકસભાના ઇન્ચાર્જ અજય ચોબે અને શહેરના હોદ્દેદાર મનોજ ભુપ્તાણી તેમ જ પ્રવક્તા પ્રયાગ આ તમામ લોકો આમ આદમી પાર્ટી ને છોડી કોંગ્રેસ પક્ષમાં 100 કરતાં વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી ને છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા. આ સમયે કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ધારાસભ્ય શૈલેષ પરમાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, AMC ના વિરોધ પક્ષ ના નેતા શેહઝાદખાન પઠાણ અને બીજા નેતાઓ દ્વારા તેમનું કોંગ્રેસ નો ખેસ પહરાવી પક્ષ માં સ્વાગત કરવામાં આવ્યું હતું.
(જી.એન.એસ)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.