(GNS NEWS)
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી હાલમાં જ પોતાની નાનપણની સહેલી કિઆરાના લગ્નમાં પતિ આનંદ પીરામલ સાથે જેસલમેર પહોંચી હતી. આ દરમિયાન ઈશાના હાથમાં એક ક્યૂટ બેગ જોવા મળી હતી, જેની કિંમત લાખોમાં છે.ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને પતિ આનંદ પીરામલ માતા-પિતા બન્યા ત્યારથી તેમના જીવનનો શ્રેષ્ઠ તબક્કો માણી રહ્યાં છે. જોકે ઈશાએ પોતાની નાનપણની સહેલી કિઆરા અડવાણીના લગ્નમાં હાજરી આપવા માટે જેસલમેર પહોંચી છે. 5 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેર એરપોર્ટ પર પાપારાઝીએ ઈશા અને આનંદને જોયા. આ દરમિયાન ઈશાની ખૂબ જ મોંઘી બેગએ બધાનું ધ્યાન ખેંચ્યું.ઈશાએ પોતાની નાનપણની સહેલી કિઆરા અડવાણીના લગ્નમાં હાજરી આપવા માટે જેસલમેર પહોંચી.ઈશાએ પોતાની નાનપણની સહેલી કિઆરા અડવાણીના લગ્નમાં હાજરી આપવા માટે જેસલમેર પહોંચી.ઈશાએ કિઆરાના લગ્નમાં શરારા પહેર્યુંએરપોર્ટ લુક માટે ઈશા અંબાણીએ શરારા સેટ પસંદ કર્યો, જેમાં એક કુર્તો, મેચિંગ પેન્ટ અને જેકેટનો સમાવેશ થાય છે. ઈશાના પેસ્ટલ આઉટફિટમાં મલ્ટીકલર્ડ એમ્બ્રોઈડરી હતી અને દેખાવમાં એ અદભુત હતી. મેકઅપ અને ખુલ્લી હેરસ્ટાઇલ સાથે લુક પૂરો કર્યો. એક્સેસરીઝ માટે, અદભુત ડાયમંડ જ્વેલરી પસંદ કરી, જેમાં ચોકર અને મેચિંગ એરિંગ્સનો સમાવેશ થાય છે. બીજી તરફ, તેમના પતિ આનંદ પીરામલ ઓલ બ્લેક આઉટફિટમાં હેન્ડસમ દેખાતા હતા.ઈશાએ ગ્લોસી મેકઅપ, ખુલ્લા વાળ અને ડાયમંડ જ્વેલરી સાથે તેનો ટ્રેડિશનલ લુક પૂર્ણ કર્યો.ઈશાએ ગ્લોસી મેકઅપ, ખુલ્લા વાળ અને ડાયમંડ જ્વેલરી સાથે તેનો ટ્રેડિશનલ લુક પૂર્ણ કર્યો.ઈશા અંબાણી સહેલી કિઆરાના લગ્નમાં 32 લાખનું પર્સ લઈને પહોંચીપોતાના પેસ્ટલ-કલરના આઉટફિટ સાથે ઈશાએ પોતાના લુકને મેચ કરવા પિંક કલરનું નાનું પર્સ પસંદ કર્યું. ઈશાના એક ફેન પેજ અનુસાર, ઈશાની આ નાની હેન્ડબેગ લક્ઝરી બ્રાન્ડ ‘Hermes Paris’ની છે. ‘કેલી 20 મિની સેલિયર પર્સ’ પિંક એપ્સમ લેધરથી બનાવવામાં આવ્યું છે અને હકીકતમાં એ ખૂબ ખાસ છે. જોકે આ મિની પર્સની કિંમત 38,500 અમેરિકન ડોલર એટલે કે 31 લાખ 70 હજાર રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી અને કિઆરા અડવાણી નાનપણની સહેલી છે અને બંને વચ્ચે ખાસ બોન્ડ છે. તેમનાં વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં ઈશા અને કિઆરા સારા અને ખરાબ સમયમાં સાથે રહ્યાં છે. ઘણીવાર આપણે બંનેને એકબીજા પર પ્રેમ વરસાવતા જોયાં છે, જે સાબિત કરે છે કે તેઓ બેસ્ટ ફ્રેન્ડ્સ છે.
(GNS NEWS)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.