Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હી-NCRમાં 30 સેકન્ડથી વધુ સમય સુધી 5.8 તીવ્રતાના અનુભવાયા, લોકો દોડવા લાગ્યા

દિલ્હી-NCRમાં 30 સેકન્ડથી વધુ સમય સુધી 5.8 તીવ્રતાના અનુભવાયા, લોકો દોડવા લાગ્યા

66
0

દિલ્હી-NCR માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે. 30 સેકન્ડથી વધુ સમય સુધી આ ઝટકા અનુભવાયા. નેપાળમાં પણ ભૂકંપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ નેપાળમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ અનેક જગ્યાએ ભૂકંપના આંચકા મહેસૂસ કરાયા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ બપોરે 2.28 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8ની હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની 10 કિમી અંદર હોવાનું કહેવાય છે. આ અગાઉ 5 જાન્યુઆરીએ પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો હતો. જમ્મુ કાશ્મીરમાં પણ ધરતી હલી હતી. તે વખતે ભૂકંપની તીવ્રતા 5.9 હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હી પોલીસે આફતાબ વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ, શ્રદ્ધાના હત્યારાનો ગુનો 6629 પેજમાં જણાવ્યો
Next articleપાકિસ્તાનના લાહોરમાં પોલીસે PTI નેતા ફવાદ ચૌધરીની ધરપકડ કરી