Home ગુજરાત ભાવનગર પાસે આવેલા નવાગામે સ્ટીલ ફેક્ટરીના ભઠ્ઠામાં વિસ્ફોટથી 9 લોકો થયા...

ભાવનગર પાસે આવેલા નવાગામે સ્ટીલ ફેક્ટરીના ભઠ્ઠામાં વિસ્ફોટથી 9 લોકો થયા ઇજાગ્રસ્ત

298
0

જી.એન.એસ, તા.૧૨
ભાવનગર નજીકના નવાગામે આવેલ ફેકટરીમાં ગત મોડી રાત્રે સ્ટીલ ગાળવાની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતા નવ લોકોને ઈજાઓ થઇ હતી. જેમાં પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગરના પાસે આવેલા નવા ગામમાં આવેલી એમ.વી સ્ટીલ નામની આ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. અને નવ લોકોને ઈજાઓ થઇ હતી. જેમાં પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને ભાવનગરની જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે સ્ટીલ ફેકટરીના માલિકો દ્વારા કોઈ જ માહિતી આપવામાં આવી નહોતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતમામનું નહીં, માત્ર જરૂરિયાતમંદ ખેડૂતોનું દેવું માફ કરવું જોઇએ: NABARD
Next articleમુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું, દોઢ વર્ષમાં નાબૂદ કરીશું ‘તીન તલાક’ પણ સરકાર ન કરે દખલ