નવી દિલ્હીઃ
64માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ છે. જેમાં સોનમ કપૂર સ્ટારર ‘નીરજા’ની બેસ્ટ ફિલ્મ અને ‘રૂસ્તમ’ માટે અક્ષય કુમારને બેસ્ટ એક્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય પ્રતિક ગાંધી સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ને પણ સ્પેશિયલ મેન્શન એવોર્ડ મળ્યો છે. નેશનલ ફિલ્મ્સ એવોર્ડ્સની યાદી
બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ અ ડિરેક્ટર-દીપ ચૌધરી(અલિફા)
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઈડિંગ વ્હોલસમ એન્ટરટેનમેન્ટ-Sathamanam Bhavathi
બેસ્ટ સ્ટન્ટ કોરિયોગ્રાફી-પીટર હેન(પુલીમુરુગન)
બેસ્ટ ચિલ્ડ્રન્સ ફિલ્મ-ધનક(હિન્દી)
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈસ્યુ-પિંક
બેસ્ટ ડિરેક્શન-રાજેશ(વેન્ટીલેટર)
બેસ્ટ એક્ટર- અક્ષય કુમાર(રૂસ્તમ)
બેસ્ટ એક્ટ્રેસ- સુરભિ લક્ષ્મી(Minnaminungu)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- ઝાયરા વસીમ(દંગલ)
બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ- અધિશ પ્રવીણ(કુંજુ દૈવમ), સાજ(નૂર ઈસ્લામ), મનોહરા(રેલવે ચિલ્ડ્રન)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર-સુંદરા ઐયર(જોકર)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર-થુમે જાકે
બેસ્ટ સ્ક્રિન પ્લે(ઓરિજિનલ)-સ્યામ પુસ્કરન(મહેશિન્તે પ્રથીકારમ)
બેસ્ટ સ્ક્રિન પ્લે(એડેપ્ટેડ)-સંજય ક્રિષ્નાજી પટેલ(દશક્રિયા)
બેસ્ટ એડિટીંગ-રામેશ્વર(વેન્ટિલેટર)
સાઉન્ડ ડિઝાઈનર-જયાદેવન(Kaadu Pookunna Neram)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ 24
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર-સચીન (મરાઠી ફિલ્મ)
બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ-એમકે રામક્રિષ્ના
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શન-બાબુ પદ્મનાભ(કન્નડ-અલામા)
સ્પેશિયલ મેન્શન
કડવી હવા
મુક્તિ ભવ(હિન્દી)
માજીરાથી કેકી(આસામિઝ)
નીરજા-સોનમ કપૂર
મદીપુર(તુલુ)
જોકર(તમિલ)
રોંગ સાઈડ રાજુ(ગુજરાતી)
પેલ્લી છુપ્પુલુ(તેલુગુ)
દશાક્રિયા(મરાઠી)
બિસર્જન(બંગાળી)
મહેશિન્તે પ્રથિકરમ(મલયાલમ)
કે સરા સરા(કોંકિણી)
રિઝર્વેશન(કન્નડ)
નીરજા(હિન્દી)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.