(જી.એન.એસ), તા.૭
અલવરમાં ગૌરક્ષકો દ્રારા ગોવંશની હેરાફેરીની શંકા કરવાના મામલે ગૌ રક્ષકો દ્વારા મુસ્લિમ ગોવંશની તસ્કરી કરતા હોવાની શંકાને પગલે પાંચ જણાને માર મારવામાં આવ્યો હતો જેમાં પહેલુ ખાન નામના વ્યક્તિનું ઢોર મારને લીધે મોત થઈ ગયુ છે આ મામલે રાજ્ય સભામાં હોબાળો થયો હતો જેમાં ભાજપાના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ હતુ કે ગુનેગાગર ગુનેગાર હોય છે હિન્દુ કે મુસ્લિમ નહી.
રાજ્યસભામાં ભાજપના મુખ્તાર અબ્બાસ નકવીએ અલવર ઘટના પર બોલતાં જણાવ્યું હતું કે, અપરાધી, કાતિલ, ગુંડા, બદમાશને હિન્દુ-મુસ્લિમની નજરથી ન જુઓ. ગુનેગાર ગુનેગાર જ હોય છે. ગૃહમંત્રી આ મુદ્દે સોમવારે માહિતી આપશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.