Home ગુજરાત LoC પર પાકિસ્તાનની નાપાક હરકત, ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

LoC પર પાકિસ્તાનની નાપાક હરકત, ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

303
0

(જી.એન.એસ), તા.૩
જમ્મુના પૂંછ સેકટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર દિઘવારા વિસ્તારમાં પાકિસ્તાને ફરી એકવખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આપને જણાવી દઇએ કે રવિવારના રોજ શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડથી કરાયેલા હુમલામાં એક જવાન શહીદ થયો હતો. તેમજ ઓછામાં ઓછા 14 પોલીસકર્મચારીઓ ઘાયલ થયા છે.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ ગઇકાલે સાંજે અંદાજે સાડા સાત વાગ્યે નૌહટ્ટા વિસ્તારમાં જગંબજક્શ પાર્કની પાસે પોલીસ દળ પર ગ્રેનેડ ફેંકયો હતો. એક બાજુ આતંકવાદીઓ ભારતીય જવાનોને નિશાન બનાવી રહ્યાં છે ને બીજીબાજુ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાશ્મીરના બે `ઝીરો’ સઈદ અને લખવી વચ્ચે મતભેદ
Next articleશ્રીનગર એરપોર્ટ પર 2 ગ્રેનેડ સાથે જવાન પકડાયો, કહ્યું માછલી મારવા જતો હતો