Home મધ્ય ગુજરાત અમદાવાદ એનસીપીનું કોંગ્રેસ સાથે જોડાણ તૂટ્યું હોય તેવી સૂત્રો દ્વારા માહિતી…

એનસીપીનું કોંગ્રેસ સાથે જોડાણ તૂટ્યું હોય તેવી સૂત્રો દ્વારા માહિતી…

111
0

(જી.એન.એસ)અમદાવાદ,તા.૦૩
એનસીપી એક રાષ્ટ્રીય પાર્ટી છે તેમ છતાં કોંગ્રેસ પાર્ટી દ્વારા એનસીપીને અવગણના કરવામાં આવી રહી હોય તેવી માહિતી એનસીપીના સૂત્રો દ્વારા મળેલ છે.
એનસીપીના અમદાવાદ શહેરના પ્રમુખ આકાશ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે અમદાવાદમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર છીએ. અમારી યાદી તૈયાર છે અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણ ના થાય તો અમો તાકાતથી ચૂંટણી લડવા તૈયાર છીએ. કોંગ્રેસ જો એનસીપીને યોગ્ય સીટો આપી નહીં શકે તો જોડાણ થવું અશક્ય છે. ૨૦૧૭ની જેમ આ વખતે પણ એનસીપી એકલા હાથે ચૂંટણી લડે તેવી સંભાવનાઓ છે અને જો આવું થાય તો કોંગ્રેસને વધારે નુકશાન થાય તેવી વધુ પ્રબળ સંકેતો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં બેતરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
Next articleમેટલ અને કમોડિટીઝ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!