Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશમાં જીજાજીએ સાળી પર દાનત બગાડી, ફોટો-વીડિયો બનાવી પરિવારને આપી ધમકી

ઉત્તરપ્રદેશમાં જીજાજીએ સાળી પર દાનત બગાડી, ફોટો-વીડિયો બનાવી પરિવારને આપી ધમકી

44
0

ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લાના દાતાગંજમાં એક મહિલાએ પોતાના જમાઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે. હકીકતમાં જમાઈએ એવી વાત કહી દીધી, જેને સાંભળીને સાસુ હચમચી ગયા હતા. દાતાગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામ રહેતી મહિલાએ પોલીસને અપીલ કરીને આરોપ લગાવ્યો હતો કે, તેમની મોટી દિકરીના લગ્ન બાજૂના ગામના રહેતા એક યુવક સાથે કર્યા હતા. મોટી દિકરીનો જમાઈ હેરાન કરી રહ્યો હતો, એટલે નાની દિકરીને થોડા દિવસ માટે ત્યાં મોકલી, આરોપ છે કે, જમાઈએ નાની દિકરી સાથે અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી લીધા. હવે તેને વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. તેનું કહેવુ છે કે, નાની દિકરીના લગ્ન પણ મારી સાથે કરાવો નહીંતર આખા પરિવારને બદનામ કરી દઈશ. ફરિયાદ મળતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિવૃત્ત કર્મચારીને યુવતીના વિડીયો કોલની પળભરની મજા લાખો રૂપિયામાં પડી
Next articleહરિયાણાના ગુરુગ્રામની હોટલમાં ધો.10ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, 2 લોકોની કરી ધરપકડ