Home ગુજરાત બનાસકાંઠામાં જિલ્લા વનરક્ષકોએ વૃક્ષો વાવીને લીલી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

બનાસકાંઠામાં જિલ્લા વનરક્ષકોએ વૃક્ષો વાવીને લીલી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

35
0

સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વનરક્ષક/ વનપાલ તારીખ 6 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની રજા ઉપર છે. ત્યારે આજ સુધી વનરક્ષક અને વનપાલની માંગણીઓનો કોઈ સુખદ નિરાકરણ ન આવતા રાજ્યનાં દરેક જિલ્લામાં માન્ય વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષો વાવી સંદેશ પહોંચાડવાનાં કાર્યક્રમનાં અનુસંધાને પારપડા ગામના રામદેવપીર મંદિર ખાતે વનરક્ષક અને વનપાલ કર્મચારી મંડળ દ્વારા વડાપ્રધાનનાં જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષ વાવી, વૃક્ષને લીલી પટ્ટી બાંધી, દરેક કર્મચારીઓ ખાખી પેન્ટ અને વાઈટ ટી-શર્ટમાં લીલી પટ્ટી ધારણ કરી મંડળની માગણીઓનાં સૂત્રોચાર સાથે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને સંદેશ સાથે પોતાની માગણીઓ અવગત કરાવા, તેમજ સત્વરે સ્વીકારવા અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા મજબૂર ન કરવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વનરક્ષક અને વનપાલ યુનિયનના પ્રમુખ વાઘજીભાઈ ચૌધરી તેમજ બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વનપાલ અને વનરક્ષકોએ હાજરી આપી ઉગ્ર વિરોધ કરતા સુત્રોચાર કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગોધરા આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો
Next articleચૂંટણી નજીક આવતાં જગદીશ ઠાકોર કહ્યું , “ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ થશે નાબુદ”