વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ભાડાના મકનમાં રહેતી પરિણીતાની ઘરની સામે રહેતા યુવાન સાથે આંખ મળી ગઇ હતી. દરમિયાન પોતાનો સાંસારીક જીવન ખરાબ થઇ જશે તેવું જણાતા મહિલાએ સબંધ કાપી નાંખ્યા હતા. પરંતુ, યુવાન ફોટા અને મેસેજ વાઇરલ કરી દેવાની ધમકી આપી શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. પતિને પણ પત્નીના સબંધો અંગેની જાણ થતાં, લગ્નજીવન છૂટાછેડાના આરે આવી ગયું હતું. જાેકે, ત્રસ્ત પરિણીતાએ અભયમની ટીમ પાસે મદદ માંગતા અભયમ ટીમે લગ્નેતર સબંધના કારણે તૂટી રહેલા સુખી દાંપત્ય જીવનને બચાવી લીધું છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.