Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી મોંઘવારી મુદ્દે કેજરીવાલનો મોદી સરકાર પર મોટો આરોપ.. કે ” સરકાર પાડવા...

મોંઘવારી મુદ્દે કેજરીવાલનો મોદી સરકાર પર મોટો આરોપ.. કે ” સરકાર પાડવા માટે વધારી રહી છે મોંઘવારી “

41
0

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ કે દહીં, છાશ, મધ, ઘઉં, ચોખા વગેરે પર જે GST લાદવામાં આવ્યો છે. તેનાથી કેન્દ્ર સરકારને વાર્ષિક 7500 કરોડ રૂપિયા મળશે.

જો આ સરકારો ના પાડી હોત તો ઘઉં, ચોખા, છાશ વગેરે પર જીએસટી લગાવવામાં આવ્યો ન હોત. લોકોને મોંઘવારીનો સામનો ન કરવો પડત.

આ જોતા જ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે મોદી સરકાર બિન-ભાજપ રાજ્યોમાં સરકારને પાડવા માટે મોંઘવારી વધારી રહી છે. મોટો આરોપ લગાવતા સીએમ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી સરકારને પછાડવા માટે 6300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસ છોડ્યા બાદ આ વરિષ્ઠ નેતાએ જાહેરાત કરી, ” જમ્મુ કાશ્મીર જઇ નવી પાર્ટી બનાવીશ “
Next articleNTAનો મોટો નિર્ણય, ફરીથી પરીક્ષા આપવાની આપી મંજૂરી