સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ટેકનોજી સાથે જાેડાઈને અભ્યાસ કરે તે હેતુ સાથે તેમને એક ચોક્કસ રકમ નક્કી કરીને ટેબલેટ ગેઝેટ આપવાની યોજના બનાવી છે ત્યારે લાબા સમયથી કોલેજ અને યુનિવર્સિટી નાં સંકલનમાં ખામી આવતા વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવા માટે અતિ જરૂરી ટેબલેટ ન મળતા તેઓને માત્ર ઠાલા વચનો મળતા આજે તેમણે ધીરજ ગુમાવી હતી.અને કોલેજ મેનેજમેન્ટ આપશે પહોંચી જઇને ટેબલેટ મુદ્દે માત્ર વાયદો મળતા હોબાળો મચાવ્યો હતો. મેનેજમેન્ટ દ્વારા ટેબલેટ માટે ઉઘરાવેલા પૈસા વ્યાજ સહિત પરત કરવાની બાયધરી આપતા વિદ્યાર્થીઓનો રોષ શાંત થયો હતો.નવસારી શહેરના શહીદ ચોક પાસે આવેલી મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓને છેલ્લા ૩ વર્ષથી ટેબલેટ માટે મેનેજમેન્ટ દ્વારા પૈસા લીધા બાદ પણ ન મળતા આજે ધીરજ ગુમાવનાર વિદ્યાર્થીઓએ કોલેજ પહોંચી હોબાળો મચાવવા સાથે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.