Home મનોરંજન - Entertainment અલ્લુ અર્જૂને જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ’ની ઘોષણા કરી

અલ્લુ અર્જૂને જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ’ની ઘોષણા કરી

56
0

(જી.એન.એસ) તા. 10

વિશ્વ પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જૂને ૮ એપ્રિલના રોજ પોતાના જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ’ની ઘોષણા કરી છે. ફિલ્મનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવશે.

 આ ફિલ્મનું બજેટ ૮૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમાંથી ૨૫૦ કરોડ રુપિયા તો ફક્ત વીએફએક્સ માટે ખર્ચાશે તેવો દાવો થઈ રહ્યો છે.  એક દાવા અનુસાર અલ્લુ અર્જુન પોતે  આ ફિલ્મ માટે ૨૦૦ કરોડ રુપિયાની ફી લેવાનો છે.  આ ઉપરાંત અલ્લુ અર્જુને ફિલ્મના નફામાં પોતાનો ૧૫ ટકા હિસ્સો પણ રાખ્યો છે. 

આ મેગા બજેટ ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબર માસથી શરુ થવાની ધારણા છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field