Home ગુજરાત ઉત્તર ગુજરાત ૦૭-વાવ વિધાનસભા બેઠકની માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું; સાંજે ૦૫.૩૦ વાગ્યા સુધીમાં...

૦૭-વાવ વિધાનસભા બેઠકની માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું; સાંજે ૦૫.૩૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૭.૨૫ ટકા મતદાન

40
0

(જી.એન.એસ)તા.૧૩

૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૦૭ વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં સાંજે ૦૫.૩૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૭.૨૫ ટકા મતદાન થયું. પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે વાવ વિધાનસભા મતવિસ્તારના તમામ ૩૨૧ જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. મતદાન દરમિયાન સાંજના ૦૫.૦૦ કલાક સુધીમાં ૦૧ BU, ૦૧ CU અને ૦૩ VVPAT બદલવામાં આવ્યા હતા. જે પણ મતદાન મથકે BU, CU અથવા VVPAT બદલવાની જરૂર પડી તે કિસ્સામાં સૅક્ટર ઑફિસર પાસેના રિઝર્વ મશીનમાંથી BU, CU અથવા VVPAT બદલવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાહનની પંસદગીના નંબરોની મેળવવા ઓનલાઈન ઓક્શન પ્રોસેસ ગાંધીનગર ખાતે આગામી ૧૯ નવેમ્બરથી શરૂ થશે
Next articleરાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સ યોજાઇ