Home દેશ - NATIONAL સેબીની મહત્વની બેઠકમાં મોટા ફેરફારોની જાહેરાત, IPOના લિસ્ટિંગને લઈને બદલ્યા નિયમો

સેબીની મહત્વની બેઠકમાં મોટા ફેરફારોની જાહેરાત, IPOના લિસ્ટિંગને લઈને બદલ્યા નિયમો

19
0

(GNS),29

સેબીની મહત્વની બેઠકમાં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. બેઠક દરમિયાન IPO લિસ્ટિંગને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણો IPO સંબંધિત નવો નિયમ હવે લાગુ થશે કે કેમ? SEBIએ IPO લિસ્ટિંગનો સમય ઘટાડીને 3 દિવસ કર્યો છે. આ જાહેરાત પહેલા સેબી લિસ્ટિંગ માટે 6 દિવસનો સમય આપતી હતી. લિસ્ટિંગનો આ નવો નિયમ 1 ડિસેમ્બર, 2023થી લાગુ થશે. સેબીનું કહેવું છે કે આમ કરવાથી કંપનીના રોકાણકાર અને પ્રમોટર્સ બંનેને ફાયદો થશે. સેબીનો દાવો છે કે તેનાથી કંપનીઓ માટે નાણાં એકત્ર કરવામાં સરળતા રહેશે. અરજી બાદ રોકાણકારોને ઝડપી લિક્વિડિટી મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદુનિયાના TOP-20 અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણીને ફરી સ્થાન મળ્યું
Next articleમણિપુરના ઈમ્ફાલમા ફરી હિંસા ભડકી, વધુ 2 લોકોના મોત