Home ગુજરાત સુરતની સ્મિમેર હોસ્પિટલના ૧ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત

સુરતની સ્મિમેર હોસ્પિટલના ૧ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત

6
0

(જી.એન.એસ)તા.13

સુરત,

સુરતની સ્મિમેર હોસ્પિટલ ના રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત થયું છે. રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાડ ક્ટરનું મોત થયું છે. તબીબ સહિત બેના ડેંગ્યુથી મોત થયા છે. મૃત્યુ પામેલા ડોક્ટર ધારા ચાવડાને ડેન્ગ્યુ સાથે અન્ય તકલીફ પણ હતી. મહિલા ડોક્ટરને પાંચ દિવસથી તાવ આવતો હતો. સુરતની સ્મિમેર હોસ્પિટલ ના રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત થયું છે. રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતી મહિલા ડોક્ટર નું મોત થયું છે. તબીબ સહિત બેના ડેંગ્યુથી મોત થયા છે. મૃત્યુ પામેલા ડોક્ટર ધારા ચાવડાને ડેન્ગ્યુ સાથે અન્ય તકલીફ પણ હતી. તેઓ રહેતાં હતાં તે હોસ્ટેલની આસપાસ તપાસ કરતા સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. મહિલા તબીબનું મૃત્યું થતા હોસ્પિટલનાં દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે દર્દીઓમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, લોકોને સારવાર આપરા તબીબો જ સ્વસ્થ નથી તો દર્દીઓનું શું થશે. સુરતમાં ડેન્ગ્યુ અને તાવનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યુંનાં કારે સ્મીમેર હોસ્પિટલનાં તબીબનું પણ મોત થયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરત પીસીબી દ્વારા નકલી ગુટખા અને તમાકુનુ કૌભાંડ ઝડપાયું
Next articleEDએ સંદીપ ઘોષની શાળીના ઘરેથી મોટી સંખ્યામાં આન્સરશીટની નકલો જપ્ત કરી