Home ગુજરાત સુરતના પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને અડફેટે લીધો

સુરતના પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને અડફેટે લીધો

38
0

(જી.એન.એસ),તા.06

સુરત,

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના પાંડેસરા BRTS રૂટમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર સામે અકસ્માતની ઘટના બની હતી. રોડ ક્રોસ કરી રહેલા શખ્સને BRTS ચાલકે અડફેટે લીધો હતો. ઘટના બનતાની સાથે જ અકસ્માતનો ભોગ બનનાર પીડિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત થતા જ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. પાંડેસરા પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદ્વારકાના ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા અનેક લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઇ
Next articleવડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના મામલામાં મેડિકલ તપાસમાં ખુલાસો થયો