Home ગુજરાત ઉત્તર ગુજરાત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક...

સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર નેશનલ હાઇવે નં-48 પર સહકારી જીન વિસ્તારમાંથી પસાર થતા ઓવર બ્રિજનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓની સેવામાં ખૂલ્લો મૂક્યો

7
0

(જી.એન.એસ) તા.૨

હિંમતનગર,

(જીતેન્દ્ર ઉપાધ્યાય, ફોટોગ્રાફી દક્ષ ભટ્ટ)આ બ્રિજનાં લોકાર્પણથી વાહન ચાલકો અને રાહદારીઓને ટ્રાફિકથી છુટકારો મળશે.️આ ઓવરબ્રિજ  થકી શહેરીજનોનું જીવન વધુ સરળ બનશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે.️આ ઓવરબ્રિજ થકી પરિવહન યાત્રા વધુ સરળ અને સુગમ બનશે,જેનો લાભ  જનતાને મળશે. બ્રિજના લોકાર્પણ પ્રસંગે  સાથે હિંમતનગર ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા જી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા તેમજ અશ્વિનભાઈ કોટવાલ,  નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય,તા.પં પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ, APMC ચેરમેનશ્રી જયેશભાઇ પટેલ,  તાલુકા સંગઠન પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી કુલદીપભાઈ પાઠક,  જિલ્લા અને તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field