Home દેશ - NATIONAL સસ્તા ભાવ સાંભળીને લસણ ખરીદતા પહેલા વિચારજો, તમે ખરીદેલું લસણ ચીનથી આવેલુ...

સસ્તા ભાવ સાંભળીને લસણ ખરીદતા પહેલા વિચારજો, તમે ખરીદેલું લસણ ચીનથી આવેલુ નકલી તો નથી ને?

25
0

(GNS),31

બદલાતા સમય સાથે અનેક વસ્તુઓમાં ભેળસેળ ચાલી રહી છે, તો પછી ખાદ્યપદાર્થો કેવી રીતે પાછળ રહી શકે છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે, આજે બજારમાં ઘણા પ્રકારના સ્કેમ જોવા મળી રહ્યા છે, જેના દ્વારા નકલી વસ્તુઓ તૈયાર કરીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ઘણી વખત, ખુબ સારા પ્રયાસો પછી પણ, ઓરિજિનલ અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે..

ઉલ્લેખનમીય છે કે, નકલી સામાન બનાવવામાં ચીનની કોઈ સ્પર્ધા કરી શકે નહીં. જો આપણે જોઈએ તો, ચીને રોજીંદી વપરાશની વસ્તુઓથી લઈને ખાદ્યપદાર્થો સુધીની વસ્તુઓમાં ભેળસેળ કરીને નકલી વસ્તુઓ બનાવવાની કળામાં નિપુણતા મેળવી છે. હાલમાં જ વાયરલ થયેલા આ વીડિયોને જોઈને તમે આનો અંદાજ મેળવી શકો છો, જેમાં એક વ્યક્તિ શાકભાજીની દુકાનમાં વેચાતા ચાઈનાથી આવતા નકલી લસણ વિશે લોકોને જાગૃત કરતા જોવા મળે છે..

નકલી લસણની રીત પણ જાણવા જેવી.. જે વિષે જણાવીએ, જો જોવામાં આવે તો બજારમાં વેચાતું આ નકલી લસણ ભારતના ઘણા ઘરોમાં રોજેરોજ ખવાઈ રહ્યું છે, જેના વિશે હજુ પણ ઘણા લોકો અજાણ છે. દેખાવમાં આ સુંદર સફેદ લસણને ઓળખવું એટલું મુશ્કેલ નથી. જો તમે જાણશો કે, આ લસણની ખેતી કેવી રીતે થાય છે, તો ચોક્કસ તમે પણ પ્રભાવિત થઈ જશો. વીડિયોમાં એક વ્યક્તિ આ નકલી લસણ વિશે કહી રહ્યો છે કે, લસણ એવી રીતે બનાવવામાં આવે છે કે તમે કંઈપણ વિચાર્યા વિના તરત જ તેને ખરીદી લો. આ લસણની છાલ ઉતારવી ખૂબ જ સરળ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતમાલી સાહા 23 વર્ષની ઉંમરમાં IFS ઓફિસર બની, પહેલા જ પ્રયત્નમાં UPSC Exam ક્રેક કરી
Next articleભારત અને તાઈવાનથી આવતા લોકો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશી શકશે : ચાઈ વાચારોન્કે