Home મનોરંજન - Entertainment સલમાન ખાન બેનરની બે ફિલ્મો કરશે ક્રિતી સેનન

સલમાન ખાન બેનરની બે ફિલ્મો કરશે ક્રિતી સેનન

775
0

(જી.એન.એસ) તા.૬
દબંગ સ્ટાર સલમાન ખાન અભિનયની સાથે ફિલ્મ નિર્માણ પણ કરે છે. તેની એક ફિલ્મમાં ક્રિતી સેનન મુખ્ય ભૂમિકા નિભાવશે. બજરંગી ભાઇજાન, હીરો અને ટ્યુબલાઇટ સલમાન ખાન ફિલ્મ્સ બેનર તળે બની છે. હવે સલમાનની આ કંપની વધુ ત્રણ ફિલ્મો એક સાથે લાવશે. જો કે આ ત્રણમાંથી એકેયમાં સલમાન અભિનય નહિ કરે. તે યુવા પ્રતિભાઓને આ ફિલ્મો થકી તક આપશે. આ બેનરની એક ફિલ્મનું નામ ‘જુગલબંદી’ છે. જેમાં અગાઉ જૈકલીન ફર્નાન્ડીસને મુખ્ય રોલ આપવાની ચર્ચા હતી. પણ હવે પટકથામાં ફેરફાર કરાયો છે અને રોલ માટે ક્રિતીનો સંપર્ક કરાયો છે. સલમાનની લાંબા સમયથી ક્રિતી સાથે કામ કરવાની ઇચ્છા હતી. હવે સલમાનની બે ફિલ્મમાં ક્રિતી જોવા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટ્રાવેલના સાથી તરીકે અમિતાભ બચ્ચનને દીપિકા મોસ્ટ ફેવરિટ
Next articleબોલિવૂડ અભિનેતા વિનોદ ખન્નાને કેન્સલની શક્યતા, હોસ્પિટલમાં છે દાખલ