Home ગુજરાત સરહદી થરાદ તાલુકાના ભૂરિયા ગામના યુવકનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું

સરહદી થરાદ તાલુકાના ભૂરિયા ગામના યુવકનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું

41
0

થરાદના ભુરીયા ગામના વતની અને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ પાલનપુરમાં અભ્યાસ કરતા દિલીપભાઈ અમીરામભાઈ પુરોહિતનું 24મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું હતું. જોકે, ભારત સરકાર યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારમાં દિલીપભાઈ પુરોહિત રાષ્ટ્રીય વિદ્યાર્થી સ્વયંસેવકમાં પસંદગી પામતા સન્માનિત કરાયા હતા.

યુનિર્વિસટી કક્ષાએ સર્વશ્રેષ્ઠ એનએસએસ કાર્યકરનું સ્થાન પ્રાપ્ત કરનાર દિલીપભાઈ વર્ષ 2018થી એનએસએસ સાથે જોડાયેલા હોઈ અને પાલનપુરમાં દર રવિવારે ઝૂંપડપટ્ટી વિસ્તારના 50થી વધુ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ કાર્ય બજાવી રહ્યા હોઈ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીધામમાં વીજ કંપનીનો કેબલ ચોરી કરનાર 4 શખ્સો 96 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
Next articleદુનિયામાં જે કંપનીએ પ્રથમ કોરોનાની વેક્સીન બનાવી તેના સીઈઓ સંક્રમિત થતા ઉઠ્યા સવાલો…