Home ગુજરાત શ્રી આશાપુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી – મીડિયા સેલ રીપોર્ટ –...

શ્રી આશાપુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી – મીડિયા સેલ રીપોર્ટ – મહામેળા ૨૦૨૩

31
0

શ્રી આશાપુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી – મીડિયા સેલ રીપોર્ટ – મહામેળા ૨૦૨૩માં આવેલા અને ૨૯-૦૯-૨૦૨૩ની ૧૭.૦૦ વાગ્યા સુધીમાં કુલ યાત્રિકો સંખ્યાનો આકડો ૪૫ લાખથી વધુનો સામે આવ્યો છે. જેમાં કહી શકાય કે ૪૫ લાખથી વધુ યાત્રિકોએ અંબાજી માતાના દર્શનનો અને મહા પ્રસાદનો લાભ લીધો.

મહામેળા ૨૦૨૩માં આવેલા યાત્રિકોમાં ભોજન કરનાર યાત્રિકોની સંખ્યા (અંદાજીત સંખ્યા) ૩,૭૩,૧૬૧ , પ્રસાદ વિતરણના પેકેટોની સંખ્યા (અંદાજીત સંખ્યા) ૧૮,૮૧,૪૮૧ , ચીકી પ્રસાદ પેકેટોની સંખ્યા ૭૧,૪૫૨ , ધાર્મિક ટ્રસ્ટની આવક કહીએ તો (અંદાજીત સંખ્યા) ૨૨,૭૯૩,૨૪૭ , પ્રસાદ વિતરણ વિવિધ બેન્કોની આવક (અંદાજીત સંખ્યા) ૪૬,૧૭૯,૩૦૯ , કુલ આવક (અંદાજીત સંખ્યા) ૬૮,૯૭૨ , બસમાં મુસાફરી કરીને આવેલા યાત્રિકોની સંખ્યા (અંદાજીત સંખ્યા) ૮,૭૨,૭૮૩ , બસની કુલ ટ્રીપો જણાવીએ (જેની અંદાજીત સંખ્યા) ૧૭,૦૦૨ , ત્યાર બાદ ઉડનખટોલામાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા (અંદાજીત સંખ્યા) ૫૬,૩૧૯ જેટલી છે અને આ બધામાં સૌથી મહત્વનું એ છે કે આરોગ્ય વિભાગ દ્વારા સારવાર આપેલ દર્દીઓની સંખ્યા (અંદાજીત સંખ્યા) ૧,૧૫,૩૮૧ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleદૈનિક રાશિફળ (તા.૦૧-૧૦-૨૦૨૩)