Home દુનિયા - WORLD વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા વધુ વ્યાપક “સંધિ” અપનાવવા વિશ્વ આરોગ્ય સંસ્થા આંતરરાષ્ટ્રીય...

વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા વધુ વ્યાપક “સંધિ” અપનાવવા વિશ્વ આરોગ્ય સંસ્થા આંતરરાષ્ટ્રીય નિયમોમાં સુધારા કરશે

48
0

(જી.એન.એસ) તા. 3

જીનીવા,

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના સભ્ય દેશોએ શનિવારે કોવિડ -19 અને એમપોક્સ જેવા વૈશ્વિક રોગચાળા(મહામારી)નો સામનો કરવા માટે વૈશ્વિક તૈયારીઓને પહોંચી વળવા માટે નવા પગલાંને મંજૂરી આપી છે અને એક વ્યાપક સંધિ પર સંમત થવા માટે નવી સમયમર્યાદા નક્કી કરી છે. ડબલ્યુએચઓ એ જણાવ્યું હતું કે, દેશો આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો (આંતરરાષ્ટ્રીય હેલ્થ રૂલ) માં સુધારો કરવા સંમત થયા છે.

વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા વધુ વ્યાપક “સંધિ” અપનાવવાની યોજનાઓ પર સંમત થવામાં નિષ્ફળ થયા પછી ડબલ્યુએચઓ એ આ વર્ષે તેની છ-દિવસીય વર્લ્ડ હેલ્થ એસેમ્બલિ સમાપ્ત કરી આ દિશામાં પગલું ભર્યું છે. ડબલ્યુએચઓ એ કહ્યું કે દેશો વર્ષના અંત સુધીમાં રોગચાળાનો સામનો કરવા માટેના કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવા સંમત થયા છે.

ડબલ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય હેલ્થ રૂલ સુધારાની સફળતા દર્શાવે છે કે આપણા વિભાજિત વિશ્વમાં, દેશો(આપણે) હજી પણ ભેગા થઈ શકીએ છીએ.” ભૌગોલિક ધોરણે વ્યાપકપણે ફેલાય છે અથવા જેનું જોખમ અત્યંત ઊંચું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ મહિલા કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજ નિવૃત્ત થયા
Next articleદિલ્હીથી મુંબઈ જતી અકાસા એરલાઈન્સની ફ્લાઇટ ને બોમ્બ ની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ