(જી.એન.એસ),તા.૨૩
મુંબઈ


ખૂબ ચર્ચામાં રહેલી વેબ સીરીઝ ‘આશ્રમ’ વેબ સીરીઝમાં અદિતિએ બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ ઉપરાંત તે નેટફ્લિક્સની સીરીઝ ‘શી’ માં પણ ઇંટીમેટ સીન્સ આપીને ચર્ચામાં રહે છે. વેબ સીરીઝ ‘આશ્રમ’ ની અભિનેત્રી અદિતિ પોહનકર સોશિયલ મીડિયા પર પોતાના હુસ્નના જલવા પાથરતી રહે છે. તે ભલે સીરીઝમાં સીધી-સાદી પમ્મી પહેલવાનનું પાત્ર ભજવતી જોવા મળી રહી હોય , પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ ગ્લેમરસ છે. તેમની તસવીરો અવાર નવાર વાયરલ થતી રહે છે. અદિતિ અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરોની ઝલક બતાવે છે, જે ખૂબ પસંદ કરવામાં આવે છે. એક્ટ્રેસનું ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ બોલ્ડ અને હોટ ફોટોઝથી ભરેલું પડ્યું છે. રિવીલિંગ ડ્રેસમાં જ નહિ પણ બિકિની અને મોનોકિનીમાં પણ અદિતી પોતાની તસવીરોમાં તે ખૂબ હોટ લાગે છે. જેથી ઇન્ટરનેટનું તાપમાન હાઇ થઇ જાય છે. અદિતિ પોહાનકરની હોટ તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે. તે દરેક લુકમાં બલાની સુંદર લાગે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.