Home મધ્ય ગુજરાત અમદાવાદ વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્યુ

વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્યુ

21
0

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પહેલા અનોખો એર શો યોજાયો

(GNS),19

અમદાવાદના આંગણે વર્લ્ડકપની ફાઈનલ મેચ યોજાઇ છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનોખો એર શો યોજાયો. વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્યુ.મેચ શરૂ થાય એ પૂર્વે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એર શો યોજવામાં આવ્યો. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક એર શો જોવા મળ્યો. અમદાવાદનું આકાશ સૂર્ય કિરણ પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્યુ હતુ. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા મેચ શરૂ થતા પહેલા જ દિલધડક કરતબો દર્શાવવામાં આવ્યા હતા.ફાઇનલ મુકાબલા પહેલા સૂર્ય કિરણ એરોબેટિક ટીમના અનોખા કરતબોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યુ હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશ વિદેશથી જલારામ બાપાના ભક્તો દર્શને વીરપુર આવી પહોંચ્યા
Next articleનાંદોદ તાલુકાના ગુવાર ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું કંકુતિલક કરીને રથનું ભવ્ય સ્વાગત કરાયું