Home ગુજરાત વાપી GIDCમાં કામદારની હત્યા, કંપની બહાર કરાયો હુમલો

વાપી GIDCમાં કામદારની હત્યા, કંપની બહાર કરાયો હુમલો

8
0

(જી.એન.એસ) તા.૪

વલસાડ,

ડ્રાફ્ટમાં પેરેંટલ કન્સેન્ટ લેવાની સિસ્ટમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વાપી જીઆઈડીસીમાં કામ કરતા કામદારની કંપનીની બહાર હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. માઈક્રો ઓર્ગો કેમ નામની કંપનીમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા શખ્સની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વાપી GIDCમાં કામ કરતા કામ કરતા કામદારની અજાણ્યા કારણોસર હત્યા કરી દેવાનું હાલ સામે આવ્યું છે. સેકન્ડ ફેસમાં માઇક્રો ઓર્ગો કેમ નામની કંપની બહાર એક કામદાર સમાધાન પાટીલની અજાણ્યા શખ્સે તીક્ષણ હથિયારથી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા થતાં લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. લોકોએ પોલીસને બોલાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતે કોઈની હત્યા કરી દેવી હવે સામાન્ય બની ગઈ છે, જે પહેલા અસામાન્ય ગણાતું હતું. સુરત શહેરના ડિંડોલીમાં પણ આવી એક ઘટના બની છે. ડિંડોલીમાં નાસ્તાના રૂપિયા માંગતા લકી નામના યુવકની ચપ્પાના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ છે. હત્યા થતાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field