Home ગુજરાત વાપીનાં રેલ્વે સ્ટેશનમાં એક યક્તિ ચાલતી ટ્રેનમાં ચઢવા જતાંનાં પર્યાશમાં થયું મોત

વાપીનાં રેલ્વે સ્ટેશનમાં એક યક્તિ ચાલતી ટ્રેનમાં ચઢવા જતાંનાં પર્યાશમાં થયું મોત

11
0

(જી.એન.એસ)તા.4

વાપી ,

વાપી રેલ્વે સ્ટેશન પર પોલીસ કર્મચારી દેવદૂત બન્યો છે. ટ્રેનમાં ચડવા જતા પટકાયેલા યુવાનને બચાવ્યો છે. પ્લેટફોર્મ પર હાજર કોન્સ્ટેબલે યુવાનને બચાવ્યો છે. રેલ્વેમાં ચાલુ ટ્રેન પકડવા જતાં એક યાત્રી પડ્યો હતો અને તેથી કોન્સ્ટેબલે તેમનો જીવ બચાવ્યો હતો. વાપી રેલ્વે સ્ટેશન પર પોલીસ કર્મચારી દેવદૂત બન્યો છે. ટ્રેનમાં ચડવા જતા પટકાયેલા યુવાનને બચાવ્યો છે. પ્લેટફોર્મ પર હાજર કોન્સ્ટેબલે યુવાનને બચાવ્યો છે. રેલ્વેમાં ચાલુ ટ્રેન પકડવા જતાં એક યાત્રી પડ્યો હતો અને તેથી કોન્સ્ટેબલે તેમનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થઈ છે. ચાલતી ટ્રેનમાં એક યાત્રી ચઢવા જઈ રહ્યો હતો અને તે વખતે તે પડી ગયો હતો. પ્લેટફોર્મ પર હાજર કોન્સ્ટેલ યોગેશ જગુભાઈએ પલક ઝપકતા જ યાત્રીને પકડી લઈને તેને પાટા પર પડી જતા બચાવ્યો હતો. આમ પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાના લીધે એક મુસાફરનો જીવ બચ્યો હતો. ચાલતી ટ્રેનમાં એક યાત્રી ચડવા જઈ રહ્યો હતો તે વખતે પડી ગયો હતો. આ સમયે પ્લેટફોર્મ પર હાજર કોન્સ્ટેબલ યોગેશ જગુભાઈએ પલક ઝપકતા જ યાત્રીને બચાવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાના લીધે યાત્રીનો જીવ બચ્યો હતો. વાપી પોલીસ કોન્સ્ટેબલ યોગેશ જગુભાઈની બહાદુરીના લોકો વખાણ કરી રહ્યા છે. અંકલેશ્વરના અલ્પેશ ચૌહાણ વાપીથી ભરૂચ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તે ચાલતી ટ્રેનને પકડવા જતા પ્લેટફોર્મ પર પટકાયા હતા. આ સમયે જો પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈએ સતર્કતા દાખવી ન હોત તો તે ચોક્કસપણે ટ્રેનની નીચે આવીને કચડાઈ ગયા હોત. આ બતાવે છે કે પોલી સતર્કતા દાખવે તો આ રીતે કેટલાના જીવ બચી શકે છે. જ્યારે ચાલુ ટ્રેનને પકડવાની બેદરકારી મુસાફરને ભારે પડી ગઈ હોત. ચાલુ ટ્રેનમાંથી પટકાવવાની ઘટનાઓ બનતી હોવા છતાં પણ લોકો આ પ્રકારે ચાલુ ટ્રેન પકડવાનું છોડતાં નથી. મુસાફરોએ પણ સમજવું જોઈએ કે આ પ્રકારની બાબતમાં કેટલું જોખમ છે.  તેથી તેઓએ પોતે પણ એવું કોઈ કૃત્ય ન કરવું જોઈએ કે તેમનો જીવ જોખમમાં મૂકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં ડેન્ગ્યુનાં કારણે વધુ એક 28 વર્ષીય મહિલાનું મોત
Next articleવડોદરામાં એક કચેરીનું ત્રણ લાખ રુપિયા બિલ બાકી હોવાથી વીજ જોડાણ કપાયું