Home ગુજરાત વલસાડના પારડીમાં એક 22 તોલા દાગીનાની ચોરી થઈ

વલસાડના પારડીમાં એક 22 તોલા દાગીનાની ચોરી થઈ

23
0

(જી.એન.એસ) તા. 8

વલસાડ,

વલસાડના પારડીમાં આવેલ બગવાડા ગામે ચોરોનો આતંક જોવા મળ્યો હતો જેમાં એક ટ્રાન્સપોર્ટરના ઘરે રાતે ચોર ઘૂસ્યા હતા અને 22 તોલા દાગીનાની ચોરી થઈ હતી. જો કે સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ચોરો દરવાજા તોડયા વગર મકાનમાં ઘૂસવામાં સફળ રહ્યા હતા અને 22 તોલા દાગીના ચોરી ગયા હતા. આ ચોરીના બનાવ અંગે પારડી પોલીસે ચોરનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ તો જાણભેદુઓએ ચોરીને અંજામ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ સિવાય આ ચોરીમાં જાણભેદુ ન હોય પણ કદાચ ચોરને માહિતી આપવામા જાણભેદુ હોય તેવું પોલીસનું અનુમાન છે. પોલીસે આ મુદ્દે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈડર તાલુકાના દરામલી ગામે ક્રિકેટ મેદાનમાં બોલ લેવા બાબતે માથાકૂટ થતાં ચાર લોકો ઘાયલ
Next articleગુજરાત સરકાર : ભ્રષ્ટાચાર નિર્મૂલન હેતુ મક્કમતાથી અગ્રેસર