Home ગુજરાત વરસાદ અને પૂર બાદ વડોદરામાં રોગચા વકર્યો

વરસાદ અને પૂર બાદ વડોદરામાં રોગચા વકર્યો

14
0

(જી.એન.એસ)તા.10

વડોદરા,

રાજ્યમાં છેલ્લા 15 દિવસ વરસેલા અવિરત વરસાદ બાદ રોગચાળામાં વધારો થયો છે. 24 કલાકમાં મેલેરિયાના 3 અને ડેન્ગ્યુના વધુ 5 કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચિકનગુનિયાના પણ 6 કેસ નોંધાયા છે. વરસાદ બાદ પાણીનો ભરાવો અને ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે. ચાલુ મહિને પાલિકાના ચોપડે ડેન્ગ્યુના 36 કેસ, SSGમાં 23 કેસ નોંધાયા છે. પાલિકાના ચોપડે મેલેરિયાના 15, SSGમાં 5 દર્દી નોંધાયા છે, જો આ બાબતે સ્થાનિક તંત્ર પણ યુધના ઢોરને પગલા લઇ રહ્યું છે જે ખુબ સારી વાત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યને મતવિસ્તારમાં રોડરસ્તાના કામો માટે ધારાસભ્યદીઠ રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂરી કરવામાં આવી
Next articleASW SWC (CSL) પ્રોજેક્ટના ચોથા અને પાંચમા જહાજ ‘માલપે અને મુલ્કી’નું એક સાથે લોન્ચિંગ