Home ગુજરાત વડોદરાના ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી 

વડોદરાના ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી 

4
0

(જી.એન.એસ) તા. 24

વડોદરા,

વડોદરા ખાતે આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સંચાલકો સહિત વાલીઓ, શિક્ષકો અને આસપાસના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે.

વડોદરામાં ત્રણ જગ્યાએ આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી છે. ધમકી મળતાની સાથે પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ધમકીને કારણે સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થી, વાલી અને સ્ટાફને પણ આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ત્યારે સ્કૂલમાં ન આવવા માટે સૂચના અપાઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field